દાહોદ પાલિકાના સ્માર્ટ સીટી કન્સેપ્ટ સાથે હોલી જોલી ગ્રુપ દ્વારા રાખવામાં આવેલ ઇવેન્ટ ને બહોળી સફળતા સાપડી અને ભવિષ્યમાં ફરી આવી ઇવેન્ટ થાય તેવી  લોક માંગને ધ્યાને લઇ 29may  રોજ ફરી રાખવામાં આવી  

KEYUR PARMAR  BUREAU DAHOD 

દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં પહેલી વાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો : આપણી ભુલાઈ ગયેલી રમતો રમાડવાનો અને આપણા બાળકોને મોબાઈલની દુનિયામાથી બહાર લાવવાનો અને ઉમંગ અને ઉત્સાહ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રયાસ ને બહોળી મળતા આવતી 29may ના રોજ આ  એજ  સ્થળે યોજવામાં આવ્યો છે.
HONDA NAVI   –  RAHUL MOTORS DAHOD


Related News

Comments are Closed

%d bloggers like this: