દાહોદ નેતાજી બઝારમાં રસ્તા ઉપર શકભાજી વેંચતા પથારા વાળા ઉપર જીપ ચાલી જતા મહિલાનું ઘટના સ્થળે મોત એક ને ઈજા

 

 
 
બ્રેકીંગ દાહોદ

દાહોદ રસ્તા ઉપર શકભાજી વેંચતા પથારા વાળા ઉપર જીપ ચાલી જતા 2 ને ઈજાઓ. દાહોદ નેતાજી બઝારની ઘટના.નેતાજી બઝારમાં રોડ ઉપર શાકભાજી વેંચવા બેઠેલા એક મહિલા અને એક પુરુષને રેલિંગ તોડી આવેલ ક્રુઝર એ લીધા અડફેટે.મહિલા અતિ ગંભીર સિવિલ મોકલવામાં આવી હતી જ્યારેે પુરુષ ને શરીરે ઓછી વતી ઈજાઓ હતી.સ્થળ ઉપર લોકોએ 108 બોલાવી મહિલાને લોહીલુહાણ હાલતમાં સિવિલ મોકલી આપી હતી.પુરુષ ની સ્થિતિ તો સારી છે પણ મહિલાનું મોત નીપજ્યું હતું.લોકોની અને પ્રસાશન ની વારંવાર રજુઆત ચેટ રોડ ઉપર બેસી શાકભાજી વેંચતા બન્યો અકસ્માત.આઘટના પછી તંત્ર એ કડક પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને તેવી લોક માંગ ઉઠવા પામી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: