દાહોદ ના દેવગઢબારીયા વિધાનસભા સીટ પર બચુભાઈ ને 84હઝારની પાછલી લીડ ફળી

 

Keyur Parmar Dahod

દાહોદ દેવગઢ બારીયા વિધાનસભા સીટ પર નરેન્દ્ર મોદીએ બચુભાઇ ખાબડ પર વિશ્વાસ કાયમ રાખ્યો અને તેઓને દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા સીટ ઉપર રિપીટ કરિ ફરી મોકો આપ્યો. લોકો ગમ્મે તે કહે પણ ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત હોલ્ડ ધરાવતા બચુભાઈની સામે બીજા ભાજપના ટિકિટ વાંચુંઓ ઝાંખા પડ્યા અને ખાસ કરીને ચોર્યાસી હઝારની પાછલી જંગી જીત પણ આવા સમયમાં સાથ આપું ગઈ. આ નામ જાહેર થતા બચુભાઇ ખાબડ સમર્થકો એક દમ ખુશ થયા હતા જ્યારે તેમની સાથે ટિકિટ ની દાવેદારી કરનાર અન્ય સમારત નારાજ થયા હતા . તો કકહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: