દાહોદ નગર પાલિકાના વાલ્વમેનો આજથી પાણી ટાંકી પર તાળું મારી હડતાલ ઉપર

 

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૪/૧૨ /૨૦૧૮ શુક્રવારે દાહોદ વોટર સપ્લાયમાં ફરજ બજાવતા વર્ષો જૂના કર્મીઓને કોઈપણ જાતની સુવિધા અપાતી નથી અને તેઓની માંગ માટે તેઓએ કોર્ટ તથા નગર પાલિકાના પ્રમુખ તથા અન્ય – અન્ય જગ્યાએ તેઓ અરજી કરી. આ બાબતે તેઓને કોઈ પણ જાતનું વ્યવસ્થિત જવાબ મળેલ નથી.તેથી તેઓની એવી માંગ છે કે અમારી જે માંગો છે તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે એનું સમાધાન લાવો નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું.


Related News

Comments are Closed

%d bloggers like this: