દાહોદ ઝાયડસને કોવિડની સેવાઓ માટે પુરસ્કાર એનાયત

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ સ્થિત ઝાયડસ ફાઉન્ડેશન અંતર્ગત ચાલતી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં કોવિડ-19 દરમ્યાન દાહોદ જેવા આદિજાતિ વિસ્તારમાં અવિરત સેવાઓ કાજે અમદાવાદ ખાતે આયોજિત એક સમારંભમાં આરોગ્ય સંભાળ કેટેગરીનો રાષ્ટ્રીય સ્તરે અપાતો C.S.R. હેલ્થ ઈમ્પેક્ટ એવોર્ડ અંતર્ગત રજત પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જે દાહોદ ઝાયડસના સી.ઓ.ઓ.ડો. સંજયકુમારે સ્વીકાર્યો હતો.

0






Related News

Comments are Closed

%d bloggers like this: