દાહોદ જિ.માં 8 પંચાયતોની ચૂંટણી યોજાઇ

દાહોદમાં 1, બારિયામાં 2, લીમખેડા-સીંગવડની 5માં ચૂંટણી પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપુર્વક રીતે મતદાન પુર્ણ થયું…

  • Dahod - દાહોદ જિ.માં 8 પંચાયતોની ચૂંટણી યોજાઇ

    સીંગવડ તાલુકાની મછેલાઈ ગ્રામ પંચાયતમા સોમવારે યોજાયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન સાંજે ચાર વાગ્યા સુધીમાં ૧૫૪૦ પુરુષ તથા ૧૪૯૭ સ્ત્રી મતદારો મળી કુલ 3037 મતદારોએ ૮૭ ટકા મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામદરા ગ્રામ પંચાયતમાં 807 પુરુષ તથા 793 સ્ત્રી મળી કુલ 1600 મતદારોએ ૯૦ ટકા મતદાન કર્યું હતું. પહાડ ગ્રામ પંચાયતમાં 681 પુરુષ તથા 688 સ્ત્રી મળી કુલ ૧૩૬૯ મતદારોએ ૯૩ ટકા જેટલું મતદાન કર્યું હતું. જ્યારે ભીલ પાનિયા ગ્રામ પંચાયતમાં 438 પુરુષ તથા

    …અનુ. પાન. નં. 2

    મોટીવાવ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સવારથી મતદારોની કતારો જોવા મળી હતી. : તસવીર યોગેશ શાહ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: