દાહોદ જિ.ના વીર સપૂતોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં

સર્જિકલ સ્ટ્રાઇક

  • Dahod - દાહોદ જિ.ના વીર સપૂતોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં

    દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછારવર કરનાર વીર શહિદોને તા. ૨૯-૯-૨૦૧૮ ના રોજ યાદ કરી શ્રધ્ધા સુમન અપાય તેવો કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજાય તેવો નિર્ધાર કર્યો છે. તે મુજબ દાહોદ જિલ્લાના શીંગવડ તાલુકાના પતંગડી ગામના વીર શહીદ સ્વ.બળવંતસિંહ વિરસીંગ કોળીએ ઓપરેશન રક્ષક દરમિયાન બસમાં પોતાની ફરજ પર હાજર થવા રવાના થયેલ જેમાં ઉગ્રવાદીઓ દ્વારા પાથરેલ બારુદી સુરંગ ફાટવાથી ૧૯૯૧માં પ્રાણ ગુમાવેલ, ધાનપુર તાલુકાના નાટકી ખાતે વીર શહીદ સ્વ. છગનસિંહ રાયસિંહ બારીયા, ઓગષ્ટ ૧૯૯૯ માં જમ્મુ કાશ્મીરના કૃપવાડા ખાતે કારગીલ યુધ્ધમાં ઝજુમતા ઝઝુમતા

    …અનુ. પાન. નં. 2

    દાહોદ જિલ્લામાં વીર શહિદોના પરિવારોના સન્માન સાથે શહિદોને સલામી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તસવીર નરવતસિંહ પટેલિયા

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: