દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનો અમલ કરતા રાહુલ હોન્ડા તારીખ 22 માર્ચ થી 30 માર્ચ સુધી રહેશે બંધ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ રાહુલ હોન્ડા દ્વારા તેના S – 4 (Sales, Services, Spare & Safty) ના મોટોને ચરિતાર્થ કરતા અને દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા આજે તા.૨૦/૦૩/૨૦૨૦ ને શુક્રવારના રોજ મોડી સાંજે બહાર પડાયેલ જાહેરનામાને ધ્યાને રાખી રાહુલ હોન્ડા મોટર્સ દ્વારા તેેના દરેક માનવંતા ગ્રાહકોને વિનંતી કરેલ છે કે આવનાર તા.૨૨/૦૩/૨૦૨૦ રવિવાર થી તા.૩૦/૦૩/૨૦૨૦ સોમવાર સુધી હોન્ડાનો અમારો વર્કશોપ ભારત સરકારના સૂચનાનો અમલ કરતા કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે બંધ રહેશે અને માટે ઇમરજન્સી સર્વિસ અને બ્રેકડાઉન સર્વિસ કાર્યરત રહેશે.જેની તમામ ગ્રાહક મિત્રોએ નોંધ લેવી અને જેની ફરી થી સર્વિસ આ સમયગાળા દરમિયાન આવતી હશે તેને એક મહિનાનું એક્ષટેન્શન આપી આવતા મહિનેએ સર્વિસ મળશે તેની પણ નોંધ લેવી.
રાહુલ હોન્ડા દાહોદ:
મોબાઈલ: – દલપતસિંહભાઈ – 9979724959 તથા રાહુલભાઈ તલાટી – 9426504040
નોંધ : – કોરોના વાયરસથી બચવા હંમેશા સાબુથી હાથ ધુવો અથવા હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરો


Related News

Comments are Closed

%d bloggers like this: