દાહોદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરાઇ

alt145અંત્યોદયalt146 દિનની ઉજવણી

  • Dahod - દાહોદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરાઇ

    સમગ્ર ભારત દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશની ઉજવણી ગામે ગામ થઇ રહી છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.સી.બલાતના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અંત્યોદય’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    દાહોદ તાલુકાની બાવકા અને વડબાર ગ્રામ પંચાયત, ગરબાડા તાલુકાની વજેલાવ ગ્રામ પંચાયત, ફતેપુરા તાલુકાની ફતેપુર ગ્રામ પંચાયત, ધાનપુર તાલુકાની નળુગ્રામ પંચાયત, સીંગવડ તાલુકાની રણધિકપુર ગ્રામ પંચાયત, સંજેલી તાલુકાની સંજેલી ગ્રામ પંચાયત, ઝાલોદ તાલુકાની કાળીમહુડી ગ્રામ પંચાયત ખાતે શ્રમદાન દ્વારા સફાઈનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ગ્રામ પંચાયત વિસ્તારમાં જુદા જુદા ફળીયામા રેલી દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સફાઈ કરવામાં આવી હતી. ઉકરડા વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જાગૃત્તિ માટેના

    …અનુ. પાન. નં. 2

    દાહોદ જિલ્લામાં‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં કર્મયોગીઓ અગ્રણીઓ ગ્રામજનો જોડાઇને ઉત્સાહભેર શ્રમદાન કર્યુ હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: