દાહોદ જિલ્લામાં ગુરુવારે પણ કોરોનાના 3 જ કેસ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં પણ કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયા મુજબ આ 3 કેસમાં દાહોદનો 1 અને ઝાલોદ તાલુકાના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 265 સેમ્પલો પૈકી એકેય કેસ પોઝિટિવ નહતો આવ્યો. જયારે કે રેપીડના 1829 સેમ્પલો પૈકી ગુરુવારના ત્રણેય પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે ગુરુવારે દાહોદ જિલ્લાના વધુ 6 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ આપી દેવાયું હતું. સતત બે દિવસથી જિલ્લામાં માત્ર 3 -3 જ કેસ નોંધાતા હાશકારો થયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: