દાહોદ ગરબાડાના લાયઝનની મુલાકાત

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

ગરબાડા. બોરીયાળા, સાહડા અને જાંબુઆ સી.આર.સી.ની શાળાઓમાં પ્રાથમિક શિક્ષક કે શિક્ષિકાને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે આજે ડાયટ દાહોદ અને ગરબાડાના લાયઝન ફતેસીહ ગણાવાએ માર્ગદર્શન આપ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: