દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા જલયાત્રા  યોજી પ્રાંત ને આવેદન અપાયું 

Keyur Parmar Dahod – Bureau 
દાહોદ આમ આદમીના કાર્યકર્તાઓ એ  દાહોદ જીલ્લા અને પ્રદેશમાંથી ઉપસ્થિત રહી અને દાહોદ સીટી ગ્રાઉન્ડ બપોરે 12.30 કલ્લાકે ભેગા ત્યાંથી રેલી  જલયાત્રા કાઢી અને નવજીવન સ્કુલ વાળા રસ્તે થઇ ભગીની સમાજ થઇ ને બઝારવાળા રસ્તે સુત્રોચાર સાથે પ્રાંત કચેરી પહોચ્યા હતા.રેલીમાં મોટી સંક્યા માં લોકો ની ઉપસ્થિત રેહવાની આશા  રાખનાર આપ નેતાઓને  હતી અને માત્ર ગણતરીના કાયકર્તાઓ સાથે રેલી કાઢી હતી.આ રેલીમાં દાહોદ આપ ના બ્રિજેશ દરજી , અંકુર રોકડિયા , રજુ ભુરીયા વગેરે હિઓદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.Rahul Motors – Honda ” Navi “


Related News

Comments are Closed

%d bloggers like this: