દાહોદ અને લીમખેડામાં એક-એક ઇંચ વરસાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં ચાર દિવસ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

દાહોદ જિલ્લામાં 4 દિવસ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. શનિવારની મધ્યરાતથી શરૂ થયેલો વરસાદ રવીવારની સવાર સુધી ચાલ્યો હતો.ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદને કારણે ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું. સવારના 8થી 10 વાગ્યામાં સારો વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી દાહોદમાં પાણી ભરાયા હતાં જિલ્લામાં પરોઢના 6 થી સાંજના 4 વાગે દરમિયાન ગરબાડા-12 મીમી, ઝાલોદ-13 મીમી, બારિયામાં 21 મીમી, દાહોદ2 6 મીમી, ધાનપુર-20 મીમી, ફતેપુરા-22 મીમી, લીમખેડા-34 મીમી ,સંજેલી-17 મીમી અને સિંગવડમાં 12 મીમી વરસાદ પડ્યો હતો.

0


Related News

Comments are Closed

%d bloggers like this: