દાહોદમાં સોમવારે કોરોનાથી સંક્રમિત નવા 13 કેસ નોંધાયા
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- દાહોદ-7, ઝાલોદ-2, ગરબાડા-3, દેવગઢ બારીયામાં 1
સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 13 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 250 સેમ્પલો લેવાયા હતા. જેમાંથી 5 પોઝિટિવ જાહેર થયા હતા. જ્યારે 2201 રેપિડ સેમ્પલો પૈકી 8 પોઝિટિવ જાહેર થયા હતા.
તા.31ના રોજ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ આવેલ 5 વ્યક્તિઓમાં ભરતકુમાર ડામોર, રામુલુભાઈ જનાધન, ઉષાબેન રાવલ, કવિતાબેન દરજી અને મિથુન ગણાવા પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં અશોક સિકલીગર, નરેશ કડકિયા, પુષ્પાબેન પરમાર, મનુરાબેન રાઠોડ, રેખાબેન રાઠોડ, ઉમેશ પવાર, પ્રવીણ લબાના અને ભુપેન્દ્રસિંહ ગેહલોત પોઝિટિવ હતા. નવા જાહેર થયેલ 13 પૈકી દાહોદના 7, ઝાલોદના 2, ગરબાડાના 3 અને દેવગઢ બારીયાના 1 પોઝિટિવ હતા.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed