દાહોદમાં વરસાદી ખાડા પૂરવા તંત્રની બિન-સ્માર્ટ કવાયત

દાહોદમાં તાજેતરમાં પડેલા પાછોતરા વરસાદ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઇ જતા ખાડા પડી ગયા હતા. જેમાં…

  • Dahod - દાહોદમાં વરસાદી ખાડા પૂરવા તંત્રની બિન-સ્માર્ટ કવાયત

    દાહોદમાં તાજેતરમાં પડેલા પાછોતરા વરસાદ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઇ જતા ખાડા પડી ગયા હતા. જેમાં પ્રજાજનોને નાના મોટા અકસ્માત થતા હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા આ ખાડાઓમાં ક્યાંક ઝીણી કાંકરીઓ વડે તો ક્યાંક મોટા પથ્થરો દ્વારા પુરણ કરવામાં આવ્યું છે. આડેધડ થયેલા આ પુરણને કારણે ઉલટાના લોકોને આવાગમનમાં ખૂબ તકલીફ પડી રહી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: