દાહોદમાં રામ મંદિરના ભૂમિ પૂજને પુરવીયાવાડ વિસ્તારમાં રંગોળીથી શણગાર કરાયો હતો

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેરમાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી. શહેરના પુરબીયાવાડ વિસ્તારમાં રંગોળીથી શણગાર કરવામાં આવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: