દાહોદમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

દાહોદ | દાહોદમાં સ્વાઇન ફ્લ્યુ, ચિકનગુનિયા જેવી બિમારીઓનો ભય છે. ત્યારે આ રોગોમાં રાહતકારી રોગપ્રતિકારક ઉકાળા…

  • Dahod - દાહોદમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

    દાહોદ | દાહોદમાં સ્વાઇન ફ્લ્યુ, ચિકનગુનિયા જેવી બિમારીઓનો ભય છે. ત્યારે આ રોગોમાં રાહતકારી રોગપ્રતિકારક ઉકાળા (કાડો)નું દાહોદના સ્ટેશનરોડ વિસ્તારમાં નિ:શુલ્ક વિતરણ થયું હતું. વિવિધ બિમારીઓથી બચવા માટે વિતરિત થયેલ રોગપ્રતિકારક ઉકાળાનો લાભ આ વિસ્તારના રહીશો સહિત આશરે 1200 જેટલા દાહોદવાસીઓએ લીધો હતો. આ અમૃત પેય ઉકાળાનું વિતરણ હજુ રવિવાર સુધી સવારથી બપોર સુધી થનાર હોઈ તેનો મહત્તમ દાહોદવાસીઓ લાભ લે તેવું વોર્ડ નં: 3 ના કાઉન્સિલર સલમાબેન આંબાવાલાએ જણાવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: