દાહોદમાં દુકાનેથી ઘરે જતાં વેપારીની એક્ટિવાની લૂંટ

ડેકીમાં વકરાના રૂપિયાની આશંકાથી કૃત્ય બાઇક સવાર 3 લૂંટારૂ સામે ગુનો દાખલ

  • Dahod - દાહોદમાં દુકાનેથી ઘરે જતાં વેપારીની એક્ટિવાની લૂંટ

    દાહોદ શહેરમાં દુકાન બંધ કરીને રાતના સમયે નોકરને ઘરે મુકવા જઇ રહેલાં વેપારીને ચાકલિયા રોડ વિસ્તારમાં રોકીને બાઇક સવાર ત્રણ લુટારુઓએ ઝપાઝપી કરી હતી. આ સાથે તેની પાસેની એક્ટિવા મોપેડ લુટીને ફરાર થઇ ગયા હતાં. વકરાના રૂપિયા ડેકીમાં હોવાની આશંકાના પગલે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. શહેર પોલીસે લુટ સબંધિ ગુનો દાખલ કર્યો છે.

    દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત અક્ષર-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 50 વર્ષિય ઘનશ્યામ ડાલચંદ પ્રીતમાણી 9 ઓક્ટોબરના રોજ રાત્રે પોતાની દુકાન બંધ કરીને જીજે-20-એએ-2905 નંબરની ઓક્ટીવા મોપેડ ઉપર નોકરને તેના ઘરે મુકવા

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: