દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા

દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા
દાહોદ. દાહોદ સુખદેવ કાકાની ચાલીમાં રહેતા પિનેશભાઇ વિનોદભાઇ નૈયા તથા ગૌરવભાઇ…

  • Dahod - દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા

    દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા

    દાહોદ. દાહોદ સુખદેવ કાકાની ચાલીમાં રહેતા પિનેશભાઇ વિનોદભાઇ નૈયા તથા ગૌરવભાઇ બાબુભાઇ તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. તે વખતે દાહોદ શહેર પોલીસેટાઉન પોલીસે ઓચિંતો છાપો મારી બન્નેને ઝડપી પાડી રૂપિયા 1830ની રોકડ કબજે લીધી હતી.કોન્સ્ટેબલ જયદિપસિંહ સુરેશકુમારે ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે આ સંદર્ભે પિનેશ તથા ગૌરવ સામે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: