દાહોદમાં ગૌચરમાંથી દબાણ દૂર કરવા આવેદન

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

તાલુકામાં ગૌચરની જમીન ઉપર ભુમાફિયાઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે. તેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે. ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં વધારો થયે છે. આ માટે ગુજરાત માલધારી સેના દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત માલધારી સેનાના દાહોદ જિલ્લાના પ્રમુખ બીજલભાઈ ભરવાડ, દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ હસમુખભાઈ ભરવાડ અને દાહોદ તાલુકા પ્રમુખ પરેશભાઈ ભરવાડ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભરવાડ તેમજ અન્ય માલધારી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: