દાહોદમાં કોરોના જાગૃતિ માટે રેલીનું આયોજન
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
આગામી તહેવારોની સિઝનને ધ્યાન રાખતા લોકો દ્વારા કોઈપણ ઢીલ નહીં રાખે તે માટે દાહોદ જિલ્લાના શહેરી વિસ્તારમાં તા.2 નવેમ્બરે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દાહોદના સંયોજનથી નવજીવન સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના યુવાનો સાથે જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી. જેમાં NSS અને NYKS ના યુવાનો સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પોલીસના જવાનો પણ જોડાયા હતા. યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી અજિત જૈન, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.શ્રેયસ પટેલ, જિલ્લા આરોગ્યતંત્રમાંથી ડૉ.ભાગીરથ બામણીયા અને ડોક્ટર વોહનીયા પણ હાજર રહ્યા હતા.
« ભથવાડામાં લિક્વિડ અફીણ સાથે પકડાયેલા બે રિમાન્ડ પર, પાંચમી તારીખે બંનેના રિમાન્ડ પૂર્ણ થશે, ફરાર યુવકને પકડવાની તજવીજ (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed