દાહોદમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં જાહેર થયેલ પોઝિટિવ દર્દીઓ પૈકી દાહોદ તાલુકાના 4 અને ઝાલોદના 5 દર્દી કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 273 સેમ્પલો પૈકી એકેય કેસ આવ્યા ના હતા અને રેપિડ ટેસ્ટના 1478 સેમ્પલો પૈકી તમામ 9 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા હતા દાહોદ જિલ્લામાં અત્યારમાં સુધી 1775 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે સાજા થયેલા 6 દર્દીઓને શુક્રવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: