દાહોદમાં કુત્રિમ તળાવ પુરતી વેળા બે વાછરડાના મોતથી હોબાળા બાદ કામ બંધ

ડમ્પરની અડફેટે આવતાં સર્જાયેલા અકસ્માતથી લોકોમાં રોષ

  • Dahod - દાહોદમાં કુત્રિમ તળાવ પુરતી વેળા બે વાછરડાના મોતથી હોબાળા બાદ કામ બંધ

    દાહોદ નગર પાલિકા તંત્ર દ્વારા વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવનો પ્રયોગ સદંતર નિષ્ફળ નીવડ્યા બાદ મંગળવારથી તેને પુન: પુરવાનું કામ આરંભાયું હતું. પાલિકા તંત્રની માલિકીના જે.સી.બી. અને ડમ્પર દ્વારા આ પૂરણકાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે બપોરના સમયે માટીથી બનેલા ટેકરા પાસે રખડતાં પશુઓ પૈકીના ત્રણ વાછરડા માટી ભરવા માટે જતાં જીજે-20-યુ-7070 નંબરના ડમ્ફરની અડફેટે આવી ગયા હતાં. તેના કારણે બે વાછરડાના ઘટના સ્થળે મોત થયા …અનુસંધાન પાના નં.2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: