દાહોદમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

દાહોદ. શહેર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે પાલિકાએ સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં કરી રહી છે. દાહોદ શહેરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. પાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: