દાહોદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાયું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ઠક્કર ફળિયામાં કોરોનાની મહામારીને લઈને સ્થાપના બાદ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાંનું વિસર્જન પણ અત્યંત સાદગીપૂર્ણ રીતે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યું હતું.

0


Related News

Comments are Closed

%d bloggers like this: