દાહોદમાં આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા રવીવારે એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અર્જુનભાઇ રાઠવા, તેમજ દિલ્હીથી પધાર્યા હતાં. મધ્ય ગુજરાતના સહ પ્રભારી રોમી ભાટી દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં જરૂરી જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: