દાહોદમાંથી માલધારીના 50 ઘેટાં-બકરાની ચોરી

દિવ્ય ભાસ્કર

Aug 17, 2020, 05:32 AM IST

દાહોદ. રાજસ્થાનના પાલ્લી જીલ્લાના ગોગરા રબારી વાસના અને દાહોદ રેલવે ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં રહી માલધારીનો ધંધો કરતાં તેજારામ જોરારામ રબારી તથા તેમની સાથે બીજા સાથ પરિવારો દાહોદની આર.ટી.ઓ. ઓફીસની નજીકની ખુલ્લી જગ્યામાં અલગ અલગ પથારી નાખી હતી અને પોત પોતાના ઘેટા બકરા ચરાવી સાંજના છએક વાગ્યે તેઓની પથારી પાસે લાવી પોત પોતાના અલગ અલગ ઘેંટા બકરા ખુલ્લી જગ્યામાં મુકી રાત્રે સુઇ ગયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: