દાહોદની સોસા.માંથી એક જ રાતમાં બે બાઇકની ચોરી

દાહોદ શહેરના મંડાવાવ રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાંથી સક્રિય બનેલી બાઇક ચોર ટોળકીએ ગત તા. ૫-૪-૨૦૧૫ ના રોજ બપોરના પોણા વાગ્યાવા સુમારે કસબ અજમાવી બે બાઇક ચોરી હતી…..
Source: New feed


Related News

Comments are Closed

%d bloggers like this: