દાહોદની પોલીસે ગૌવંશ બચાવ્યા

  
EDITORIAL DESK – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મોડી રાત્રીના આશરે 02:15 કલાકે ઘાંચીવાડાં વિસ્તારમાં આવેલ ફાતેમાં મસ્જિદની ગલીમાં સલમાન સલીમ અનુસ્વાલાના ઘર પાસેથી 7 ગૌવંશ ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હતા. જે દાહોદ પોલીસે બાતમીના આધારે રેડ કરતા આ ગૌવંશ મળી આવેલ જેના આધારે દાહોદ પોલીસે એનિમલ ક્રુઆલીટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી અને ગૌવંશને પાંજરાપોળ ખાતે મોકલી અપાવામાં આવી  હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: