દાહોદના મુવાલીયા ડેમમાં એક યુવાન નું ડૂબી જવાથી મોત સાંજે 5.30 કલાકે બની આ કરુણ ઘટના

 

દાહોદના મુવાલીયા ડેમમાં એક યુવાન નું ડૂબી જવાથી મોત
સાંજે 5.30 કલાકે બની આ કરુણ ઘટના.પોતાનો ભાઈ પણ હતો સાથે આવણા ઉપર બેઠા હતા તેવા સમયે અકસ્માતે લપસી જતા લીલના લીધે લપસી ડૂબી જતાં મોટ નીપજ્યું હતું.હીતેન્દ્ર અભેસિંગ.રોઝ નામનો 17 વર્ષીય યુવાન ડૂબ્યો.11મા ધોરણમાં હિન્દી હાયર સેકેન્દ્રી સ્કુલ દાહોદમાં કરતો હતો અભ્યાસ
દાહોદ પશ્ચિમ રેલવે 3 રસ્તા ફીલ્ટર સાઇટ ઉપર રહેતો હતો
ટોટલ 3  મિત્રો ડેમ ઉપર ફરવા  હતા. મિત્રોની ખુશી માતમમાં ફેરવાતા શોકમાં ડૂબ્યા .રાખડીના દિવસે  ભાઈ ને ખોવાનો બેન ને ભારે શોક દાહોદ ઘાંચી મુસ્લિમ સમાજના યુવકોએ ફાયર ના લાસ્કારોએ ભારે જહેમત કરી બહાર કાઢ્યો હતો.બહાર કાઢ્યો ત્યાર યુવક મૃત હાલતમાં હતો પછી 108 દ્વારા દાહોદ zydus સિવિલમાં લઈ જવાયો હતો.
તહેવારમાં યુવકના ઘરમાં ઘેરો શોક અને માતમ છવાઈ ગયો હતો.પોલીસે ઘટના સ્થળે જય તાપસ હાથધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક ની લાશને પી.એમ કરી તેઓના પર્વરજન ને સોંપવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: