દાહોદના ગોદીરોડ ઉપર 151 જેટલાં લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ધન્વંતરી રથ દ્વારા ગોદીરોડ વોર્ડ નંબર 1માં સુધરાઇ સભ્ય લખન રાજગોરના કાર્યાલય પર વિસ્તારના લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. સામાન્ય તાવ તથા શરદી ખાંસી તેમજ કોરોના ના લક્ષણ હોય તેવા લોકોનું ચેકઅપ કરી દવા આપી નિદાન કરવામાં આવ્યું હતું. વિસ્તારના 151 લોકો પોતાનું ચેકઅપ કરાવી ચિંતામુક્ત બન્યા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: