દાહોદથી 45 સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિકેશનમાં

દાહોદ | આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી વિષય…

  • Dahod - દાહોદથી 45 સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિકેશનમાં

    દાહોદ | આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી વિષય અંતર્ગત રાષ્ટ્રીય ચર્ચા સભાનું આયોજન થયેલ છે. સમગ્ર દેશમાંથી 60થી વધારે સંશોધન પત્રો મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી ઉત્તમ ગુણવત્તાના 45 સંશોધન પત્રો યુજીસી માન્ય આંતરરાષ્ટ્રીય જર્નલમાં પબ્લિકેશન માટે મોકલાયેલ છે. ચર્ચા સભાનું આયોજન સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત કરેલ છે. આ સભાનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ દાહોદના આચાર્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: