દાહોદથી ધોળકા સુધી લૂંટ કરનાર વોન્ટેડ પીસ્ટલ સાથે ઝડપાયો

બાતમીના આધારે દૂધામલિ ત્રણ રસ્તેથી ઝડપી લેવાયો ચોરી અને લૂંટના 6 ગુના આચર્યાની કબૂલાત કરી

  • Dahod - દાહોદથી ધોળકા સુધી લૂંટ કરનાર વોન્ટેડ પીસ્ટલ સાથે ઝડપાયો

    દાહોદથી ધોળકા સુધી ચોરી-લુટના ગુનાઓને અંજામ આપનાર સજોઇ ગેંગનો એક સભ્ય દુધામલિ ચોકડીથી પીસ્ટલ સાથે ઝડપાઇ ગયો હતો. છ સભ્યોની આ ટોળકી જિલ્લા તેમજ અન્ય શહેરોમાં ભૂતકાળમાં પણ ચોરી-લુટમાં ઝડપાઇ ચુકી છે. હાલ આઝાદ ફરતી આ ટોળકીએ પુન: પોતાનું માથુ ઉંચક્યુ હતું.

    દાહોદ જિલ્લામાં એસ.પી હીતેશ જોયસરની સુચનાથી વોન્ટેડે આરોપીઓ પકડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને રાતના સમયે કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યારે એલસીબી પીએસઆઇ પી.બી જાદવ અને …અનુસંધાન પાના નં.2

    ક્યાં-ક્યા ગુના આચર્યા

    કનુ અને તેની ગેંગ દ્વારા દૂધિયામાં પેટ્રોલ પંપ લુટ સાથે જેસાવાડામાં રાહદારીની લુટ, ડાંદરિયામાં ઘર ઉપર ધાડ, પંચમહાલના શહેરામાં ફાયરિંગ સાથે ધાડ, ધોળકામાં એક આખા ફળિયાને બાનમાં લઇને ધાડ પાડી હોવાનું સામે આવ્યું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: