દંડ: સંજેલીમાં માસ્ક વિના ફરતા લોકોને પકડવા સરપ્રાઇઝ ચેકિંગ કરી વ્યકિત દીઠ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

સંજેલી3 કલાક પહેલા

  • કૉપી લિંક

સંજેલી.દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા માં ગુરૂવાર ના રોજ સંજેલી તાલુકા મામલતદાર પી.આઈ.પટેલ તથા પુરવઠા મામલતદાર શ્રુજલકુમાર ચૌધરી તેમજ સંજેલી પી એસ આઈ અને પોલીસ સ્ટાફ માસ્ક વગર ફરતા લોકોને પકડવા માટે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતાં.સંજેલી નગરસહિત તાલુકામાં માસ્ક વિના ના ફરતા લોકોને એક-એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. }દીપ્તેશ દેસાઈ






Related News

Comments are Closed

%d bloggers like this: