તસ્કરી: બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલની ઓફિસના તાળાં તોડી તસ્કરી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રોકડા, સીસીટીવીની ડીવીઆર, દસ્તાવેજની ચોરી કરાઇ

દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલ સંસ્થાને ચોરોએ નિશાન બનાવી ઓફીસના તથા અન્ય રૂમોના તાળા તોડી સામાન વેરવિખેર કરી રોકડા, સીસીટીવી કેમેરાની ડીવીઆર તથા દસ્તાવેજો ચોરી કરી ભાગી ગયા હતા. દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલ સંસ્થાને તસ્કરોએ નિશાન બનાવી ઓફીસના દરવાજાના તાળા નકુચો તોડી અંદર મુકી રાખેલા તિજોરી તથા એક કબાટના દરવાજા તોડી સામાન વેરવિખેર કરી રૂ.8,500 તેમજ દસ્તાવેજો તેમજ વહીવટી ઓફીસમાં કાગળો વેર‌વિખેર કરી 5000 રોકડા નજીકના રૂમમાંથી સીસી ટીટી કેમેરાની ડીવીઆર નંગ બે રૂ.7000 તેમજ બાથરૂમના તેમજ સ્ટોર રૂમના દરવાજા તોડી અંદાજે રૂા.20,500ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: