તસ્કરી: ક્રિકેટ રમવા ગયેલા યુવકની બાઇક ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદના અને બેન્કમાં નોકરી કરતા રાકેશભાઇ પ્રજાપતિ તા.26મીએ સવારે બાઇક લઇને ગોવિંદનગર સમ્રાટ ક્રિકેટ ગ્રાઉન્ડના આગળના ભાગે બાઇક મુકી રમવા ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમ તેમની બાઇકને નિશાન બનાવી ચોરી ગયો હતો. ક્રિકેટ રમી ઘરે જવા માટે બાઇક લેવા જતા જોવા ન મળતાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી રાજેશભાઇએ દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
« વેક્સિનેશનનો બીજો તબક્કો: દાહોદમાં કલેક્ટર,એસ.પીએ વેક્સિન લીધી, 2800 ફ્રન્ટલાઇન વોરિર્યસને વેક્સિન અપાશે (Previous News)
Related News
કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
અકસ્માત: ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…
Gujarati News Local Gujarat Dahod The Woman Who Came To Dahod To Meet Her SonRead More
Comments are Closed