ડાકણની શંકામાં મહિલાને માર માર્યો

દાહોદ.દાહોદ તાલુકાના ખરોદા ગામનમા તળ થાણા ફળિયામાં રહેતી ભુરીબેન પુંજાભાઇ નીનામા તથા દીતાભાઇ કરસનભાઇ નીનામાએ…

  • Dahod - latest dahod news 021612

    દાહોદ.દાહોદ તાલુકાના ખરોદા ગામનમા તળ થાણા ફળિયામાં રહેતી ભુરીબેન પુંજાભાઇ નીનામા તથા દીતાભાઇ કરસનભાઇ નીનામાએ ફળિયામાં રહેતી એક આધેડ મહિલાને ગાળો બોલી તું ડાકણ છે અને અમારા ઘરના માણસોને બિમાર રાખે છે. તેમ કહી ગડદાપાટુનો ગેબી માર મારી પીઠ પાછળ તથા પેટના ભાગે ઇજાઓ પહોંચાડી મોતની ધમકી આપી હતી. આ મામલે કાળુભાઇ નીનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: