ડભોઇની ચોરીમાં ફરાર આરોપી ઝડપાયો

દાહોદ. ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શનમાં આર.આર.સેલ પંચમહાલ રેન્જ ગોધરા પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા…

  • Dahod - latest dahod news 022115

    દાહોદ. ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શનમાં આર.આર.સેલ પંચમહાલ રેન્જ ગોધરા પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા સ્ટાફ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ જારી રાખતા આજરોજ માહિતી આધારે ડભોઇ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી રહે. દેવગઢ બારિયા તાલુકાના પાચીયાશાળ દિનેશ શંકર કોળીને બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા ઝડપી પાડી તેને ડભોઇ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: