ટોળકી મકાઇ-સોયાબીનનો પાક ચોરીને ફરાર

દાહોદ. લીલરના સંગાડા કુટુંબના 17 ઈસમોએ અન્યની માલિકીની જમીનમાં ઘૂસીને મકાઈ તથા સોયાબીનનો તૈયાર પાક કાપીને બે…

  • Dahod - ટોળકી મકાઇ-સોયાબીનનો પાક ચોરીને ફરાર

    દાહોદ. લીલરના સંગાડા કુટુંબના 17 ઈસમોએ અન્યની માલિકીની જમીનમાં ઘૂસીને મકાઈ તથા સોયાબીનનો તૈયાર પાક કાપીને બે ટ્રેકટરો ભરીને ધીંગાણું મચાવ્યું હતું. 17 જેટલા ઈસમોએ ભેગા મળીને એકસંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવીને બોરખેડાના અમરસીંગ ચેનીયા ભાભોરની માલિકીની લીલરમાં આવેલ જમીનમાંથી તૈયાર પાક કાપીને ટ્રેક્ટરમાં ભરીને રૂ.15 હજારનો પાક ચોરીને લઇ ગયા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: