ટુ વ્હીલર વાહનોેની નવી સિરીઝ શરૂ થશે

દાહોદ |સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડ માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION…

  • Dahod - ટુ વ્હીલર વાહનોેની નવી સિરીઝ શરૂ થશે

    દાહોદ |સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડ માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરાયેલ છે. કચેરીમાં ટુ વ્હીલર મોટર સાયકલ ની GJ 20 AK સીરીઝમાં ગોલ્ડન અને સીલ્વર નંબરની AUCTION શરૂ કરનાર છે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http//parivahan.gov.in./fencey હેલ્પમાંથી મળશે. વાહન માલિકો સેલ લેટર અથવા ઇન્સ્યોરન્સની તારીખથી 7 દિવસમાં CNA ફોર્મ ભરી વાહનોનું રજીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકાશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: