ઝરીખુર્દમાં કર્મીઓને ગોંધી રાખી સાત ગામના ટોળાએ 4 હજાર રોપા ઉખેડ્યા

ધસી ગયેલા વન વિભાગના કર્મીઓને પણ ઘેરો નાખી ધમકાવ્યાં પોલીસ દ્વારા 16ના ટોળા સામે ધિંગાણાનો ગુનો દાખલ

 • Dahod - ઝરીખુર્દમાં કર્મીઓને ગોંધી રાખી સાત ગામના ટોળાએ 4 હજાર રોપા ઉખેડ્યા

  દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામમાં આવેલી વન વિભાગની જમીન ખેડવાના ઇરાદાથી એક સમયે ટ્રેક્ટર અને હળ લઇને ધસી ગયેલા ટોળાએ વન વિભાગના કર્મચારીઓને ગોંધી રાખ્યા હતાં. આ સાથે પ્લાન્ટેશન કરેલા 4 હજાર રોપા ઉખેડી ફેંકી વન વિભાગના કર્મચારીઓને પણ ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે કતવારા પોલીસે 26 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

  ઝરીખુર્દ ગામમાં આવેલી સર્વે નંબર 92 વાળી જમીનમાં ખેડાણ કરવા માટે ખેંગ, ઝરીખુર્દ, ભીટોડી,લીમડાબરા,સાલાપાડા, ઉચવાણિયા અને ટાંડા ગામના

  …અનુ. પાન. નં. 2

  કોની-કોની સામે ગુનો દાખલ કરાયો

  ખેંગ ગામના નેવા ગુંડીયા, ખેમા ભુરિયા, દેવા ગુંડીયા, ઝરીખુર્દ ગામના સોમા ભુરા, રાકેશ પરમાર. જામસિંગ ડામોર, સીલુ મેડા, રામુ ગોહિલ, અર્જુન દેવળ, ખીમા ગોહીલ, ટીના ગોહીલ, રાજુ દેવળ, દીનેશ દેવળ, ભીમા દેવળ, મુકેશ પરમાર, પ્રતાપ ભુરા, ગુંદીખેડાના રાકેશ માવી,લીમડાબરાના જોગા બિલવાળ, મથુર ધુળિયા, સાલાપાડાના પીદુ ભુરિયા, રમેશ ભુરિયા, બાબુ ભુરિયા, ઉચવાણિયાના જાંબુ ભુરિયા, ટાંડાના મનસુખ મેડા, ખેંગના સોમા ભુરિયા અને ભીટોડીના કાળુ મોહનિયા સામે ગુનો નોંધાયો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: