છાપરીમાં ઘર આગણામાંથી ક્રૂઝર ચોરાઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

છાપરીના અરવિંદભાઇ ભુરીયાએ ક્રુઝર ઘર આંગણામાં મુકી હતી. ત્યાર બાદ રાત્રીના સમયે સુતા પહેલા અગિયાર વાગે જોયેલ તો ક્રુઝર ઘર આગળ હતી અને પરિવારજનો સુઇ ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ઇસમો અરવિંદભાઇ ભુરીયાની ક્રુઝરને ચોરી કરી લઇ ગયા હતા. જ્યારે રાત્રીના સુરસિંગનો ભાઇ પ્રવિણ બહાર નીકળતા તેને ક્રુઝર ગાડી જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરતા પત્તો લાગ્યો ન હતો. જેથી સુરસિંગે પોતાની 2,00,000ની કિંમતની ક્રુઝર ગાડી ચોરીની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: