ચોરી: દાહોદમાં ઘર આગળ પાર્ક બાઇકની ચોરી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં હુસેની મહોલ્લામાં રહેતા ખૂજેમા અબ્બાસભાઈ જાંબુઘોડા વાળાએ ગત તારીખ ૩૧મી ઓકટોબરના રોજ પોતાની મોટરસાયકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ વખતે તકનો લાભ લઇને તસ્કરો આ મોટરસાયકલની ચોરી કરી ગયા હતાં. મોટર સાઇકલની શોધોખોળ કરવામાં આવી હતી પણ તેની કોઇ ભાળ મળી ન હતી. આ મામલે અંતે શહેર પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: