ગૌરવ: શાસ્ત્રિય ગાયન સ્પર્ધામાં દાહોદની વિદ્યાર્થિની દ્વિતીય ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

એમ.વાય.હાઈસ્કૂલની વિધાર્થીની મેઘા ત્રિલોકકુમાર યાદવે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. તા.9.1.21ના રોજ વડોદરા ખાતે સ્પર્ધામાં 15 થી 20 વર્ષની વયજૂથની સ્પર્ધામાં ‘નાદ સ્પંદન સંગીત કલા સંસ્થાન’ સાથે જોડાયેલી સંગીતજ્ઞ ડૉ. કપિલદેવ ત્રિવેદીની શિષ્યા મેઘા યાદવ સાથે હાર્મોનિયમ ઉપર ઉમંગ કૌશલે તથા તબલા ઉપર પ્રથમ ભગતે સહાયક કલાકાર તરીકે પોતાની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવીને દાહોદનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: