ગૌરવ: દાહોદની નૃત્યાંગના વિદ્યાર્થિનીએ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદની વિદ્યાર્થીનીને ગુજરાતની રાજ્ય કક્ષાની પ્રદેશ કક્ષા યુવક સ્પર્ધામાં ભરતનાટ્યમ્ નૃત્યવિભાગમાં દાહોદની વિદ્યાર્થીનીને દ્વિતિય ક્રમ પ્રાપ્ત થયો છે. રાજકોટ ખાતે યોજાયેલી પ્રદેશ કક્ષાની આ સ્પર્ધામાં કથ્થક, ભરતનાટ્યમ્, કુચિપુડી, મણીપુરી, ઓડીસી વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં દાહોદની લિપ્સા શાહે દ્વિતીય રેન્ક પ્રાપ્ત કર્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: