ગૌરવ: દાહોદની કોલેજના NSS વિભાગનું ગૌરવ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજ, દાહોદના. NSS વિભાગના વિદ્યાર્થીઓએ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા તા.04-01-2021 નારોજ રેડ રિબન ક્લબ સ્ટેટ કિવઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આરોગ્ય વિષયક પ્રશ્નોની સ્પર્ધા થઈ હતી. જેમાં કૉલેજની TY.BAની બે વિદ્યાર્થીનીઓ બિલવાળ સોનલબેન અને જાટ નેહાબેને ભાગ લીધો હતો. જેમાં કૉલેજનો ત્રીજો નંબર આવ્યો હતો.
« નોટિસ: દાહોદમા DDOના ચેકિંગમાં ગેરહાજર 6 કર્મીને શોકોઝ નોટિસ (Previous News)
(Next News) તસ્કરી: દેલસર ગામમાં વાહન ચોરોનો તરખાટ, ક્રૂઝર-બાઇકની ચોરી, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ »
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed