ગાંધીનગર શિક્ષણ બોર્ડની ચૂંટણી બાબતે સૂચના

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર હોઇ ઉક્ત ચૂંટણી માટે વિવિધ હોદ્દાઓ માટેની મતદાર યાદી તૈયાર કરવા માટે તાલુકા મથક ખાતેના વિતરણ સ્થળેથી તા.૧૭ થી ૧૯ ઓગસ્ટ’૨૦ સુધી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓએ મતદાર યાદીના ફોર્મ શાળામાં નિયત થયેલા મહેકમ મુજબની સંખ્યામાં શાળાના મુખપત્રક-લેટરહેડ ઉપર માંગણી કરીને મેળવી લેવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: