ગલાલિયાવાડથી 46 હજારનો દારૂ જપ્ત કરાયો

દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામે દ્રષ્ટિ નેત્રાલય પાછળ રહેતાં શ્યામ ભમ્મર સાંસી અને રામુ ભમ્મર સાંસીના ઘરો…

  • Dahod - ગલાલિયાવાડથી 46 હજારનો દારૂ જપ્ત કરાયો

    દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામે દ્રષ્ટિ નેત્રાલય પાછળ રહેતાં શ્યામ ભમ્મર સાંસી અને રામુ ભમ્મર સાંસીના ઘરો પોલીસે રાતના દસ વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો.

    તે વખતે ઘરમાં તપાસ દરમિયાન ઘરમાંથી 46900 રપિયાની વિદેશી દારૂની 554 બોટલો મળી આવી હતી. આ મામલે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: