ગરબાડા, પીપલોદમાંથી બાઇક ચોરાઇ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગરબાડાના ઘાંચીવાડાના સબ્બીરભાઇ શેખે પોતાની જીજે-20-એએ-1957 નંબરની તેમજ પીપલોદના મેહમુદભાઇ ઇસ્માઇલભાઇ મીઠાભાઇએ જીજે-23-બીક્યુ-4542 નંબરની બાઇક ઘર આગળ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ આ બન્નેની બાઇકોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. સબ્બીરભાઇ તથા મેહમુદભાઇને સવારે ઘર આગળ મુકેલી બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: