ગરબાડામાં રામભક્તો દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનનો શંખનાદ કરાયો

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

ગરબાડા. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી ગરબાડા નગરમાં પણ રામ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા સ્થિત રામજી મંદિરે રામ ભક્તોએ શંખનાદ કરી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જય શ્રી રામ જય શ્રી રામના ઘોષનાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: